દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ધોઈ ને છીણી લો હવે કડાઈમાં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં હિંગ હળદર ઉમેરી દૂથી ઉમેરો અને તેને ચડવા દો હવે તેમાં મીઠું ઉમેરો અને બધા મસાલા ઉમેરી તેને ચડવા દો તેલ છૂટે એટલે ગેસ બંધ કરી તેને ઠંડું પડવા દો એકતા શર્મા લોટ લઇ તેમાં તલ ઉમેરો અને ઠંડુ પડેલું દૂધનું મિશ્રણ મિક્સ કરી તેનો કઠણ લોટ બાંધો
- 2
હવે પતલા છે લાગણી તેને લોઢી પર મુકો એક સાથે થાય એટલે ફેરવી ને તેલ મૂકી બંને સાઇડ કડક કરો આવી રીતે બધા દૂધીના થેપલા બનાવ્યા તૈયાર છે ટેસ્ટી નાસ્તામાં અને ડિનરમાં પણ બધાને ભાવતા દૂધીના થેપલા જેને સવારે નાસ્તામાં ચા સાથે ખાવાની બહુ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15142114










ટિપ્પણીઓ (2)