ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)

Sheetal Nandha @cook_27802134
#ASahikaseiIndia
#cookpadgujarati
#નો oil recipe
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
#ASahikaseiIndia
#cookpadgujarati
#નો oil recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધને ગરમ કરવાનું દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં સાકર એડ કરવાની પછી ગરમ દૂધ ને એક નાની વાટકી માં લઈને
- 2
કસ્ટર પાઉડર નાખવાનો તેને મિક્સ કરીને દૂધ માં એડ કરી દેવાનો બધું ફ્રુટ બારીક સમારીને
- 3
દૂધ માં નાખવાનું અને ખાસ ધ્યાન રાખવાનું દૂધ ઠંડુ થઈ જવું જોઈએ પછી બધા ફ્રુટ એડ કરવાના નહિતર દૂધ ફાટી જશે અને પછી તેમાં ડ્રાય ફુટ પણ એડ કરી શકો કાજુ બદામ પિસ્તા મહેમાન આવે એની પહેલા તમે બે કલાક પહેલા સલાડ બનાવીને રાખી શકો sweet ની જગ્યાએ તમે ફ્રુટ સલાટ રાખી શકો
Keywords
Similar Recipes
More Recipes
- પિસ્તા કૂકીઝ (Pista Cookies Recipe In Gujarati)
- ડબલ ચોકલૅટ ચિપ્સ કૂકીસ (Double Chocolate Chips Cookies Recipe In Gujarati)
- સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
- અમદાવાદ નાં ખાડિયા નાં રામ નાં ખમણ (Amdavad Khadia Famous Ram Khaman Recipe In Gujarati)
- દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15167405










ટિપ્પણીઓ