કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

#EB
#Week7

#EB
#Week7

વધુ વાંચો

પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

#EB
#Week7

#EB
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર લોકો
  • ૮ નંગબટાકા
  • 300 ગ્રામવટાણા
  • 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીહિંગ
  • 1+1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 2 ચમચીધાણાજીરૂ
  • 2 ચમચીગરમ મસાલો
  • ૧ નંગલીંબુ
  • ૧ ચમચીખાંડ
  • થોડાફુદીનાના પાન
  • લોટ બાંધવા માટે
  • ૨૦૦ ગ્રામ મેંદો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકા અને વટાણા ને બાફી લો અને તેને ઠંડુ પાડવા ચારણીમાં કાઢી લો ઠંડા પડી જાય પછી બટાકાને સ્નેશ કરી દો અને વટાણાને અધકચરા કરો હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન હળદર આલુ મરચાની પેસ્ટ ઉમેરો અને બરાબર સાંતળો પછી તેમાં બટાકા અને વટાણાને ઉમેરો

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને તેમાં બધા મસાલા કરી તેને બરાબર મિક્ષ કરી લો અને થોડીવાર ધીમા તાપે ચડવા દો મસાલો ચડી જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુ ઉમેરો અને ફુદીનાના પાન ઝીણા સમારીને ઉમેરો માવો તૈયાર છે તેને ઠંડુ થવા દો

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સમોસાની પટ્ટી માટે તૈયારી કરી શકો ૨૦૦ ગ્રામ મેંદો લઈ તેમાં મીઠું ઉમેરી રોટલી જેવી કણક બાંધી દો અને તેને 10 15 મિનિટ માટે રેસ્ટ આપો પછી લુઆ કરી બે રોટલી થાય એવી રીતે લુવા કરી દો અને પડવાળી રોટલી બનાવ્યા છે એવી રીતે રોટલી ઉપર ઉપર વણી લો અને લોઢી પર પછી બાકી શેકી લો બહુ સિક્કા વિના જોઈએ

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થઈ જાય પછી તેના પટ્ટી જેવું કટીંગ કરો હવે માવો ઠંડો પડી ગયો હશે પટ્ટી ને વાડી તેમાં સમોસા ભરવાના

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધાજ સમોસા ભરી જાય પછી ૧ તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે સમોસા તળી લો અને રોટલી ની આજુબાજુ કાપેલી નાની-નાની પટ્ટીઓ પણ તળી લો જે છોકરાઓને ચટણી સાથે મજા આવે છે

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધા સમોસા તળાઈ જાય એટલે એને ગરમ ગરમ સર્વ કરો તેને ગ્રિન ચટણી અને ગળી ચટણી સાથે બહુ ટેસ્ટી લાગે છે તૈયાર છે ટેસ્ટી પટ્ટી સમોસા

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર June 25, 2021 10:14

ટિપ્પણીઓ (5)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
August 08, 2021 16:53
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પટ્ટી સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
  2. બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
  3. ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
  4. મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  5. પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)
  1. ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
  2. સબ વે સ્ટાઈલ ચોકલેટ કૂકીઝ (Sub Way Style Chocolate Cookies Recipe In Gujarati)
  3. નાગૌરી દાલ તડકા (Nagauri Dal Tadka Recipe In Gujarati)
  4. ચેરી મોકટેલ (Cherry Mocktails Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15177161
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close