આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB Week 8
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પહેલા બટાકાને બાફી, છોલીને છીણી લેવા. ખીણમાંથી બટાકામા ગાથા રહેશે નહિ અને સેવા કરવામાં સરળતા રહેશે. તે છેલ્લા બટાકામા ચણાનો લોટ મીઠું મરચું અને તજ, લવીંગ અને મરી, ફુદીનાના પાન લીલા મરચા અને તેની અંદર ૧ ટેબ.સ્પૂન પાણી નાખી અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. ગ્રાઇન્ડ કરેલા મિશ્રણને લોટમાં નાખી મિક્સ કરવાનું તેમાં ૧ ટેબલસ્પૂન તેલ અને હિંગ નાખીને લોટ બાંધવો.
- 2
ત્યારબાદ સેવ પાડવાના સંચામાં ચારે બાજુ તેલ લગાવી બાંધેલો લોટ નાખી અને ગરમ તેલ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં સેવ પાડવી અને તડવી જો આપણી પાસે સેવ નો સંચો ના હોય તો જાડા થી પણ પાડી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204046




ટિપ્પણીઓ (2)