પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Mansi P Rajpara 12 @mansi
#AsahiKaseiIndia આ પૂરણ હું મારા મમ્મી પાસે થી શીખી છુ.તેના હાથ નું પૂરણ બહુ જ સરસ બને છે .તે મારા પતિ ને પણ ખૂબ જ સરસ લગે છે.
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#AsahiKaseiIndia આ પૂરણ હું મારા મમ્મી પાસે થી શીખી છુ.તેના હાથ નું પૂરણ બહુ જ સરસ બને છે .તે મારા પતિ ને પણ ખૂબ જ સરસ લગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરદાલ ને બાફી લો.ત્યારબાદ તેમાં પાણી હોય તો તેને ધીમા ગેસ પર રાખી ને પાણી બળવા દો. ત્યાર બાદ તામાં ખાંડ અને ઘી ઉમેરો.તેને સતત હલાવતું જ રહેવું.ખાંડ ઓગળી ને પાણી ન બળે ત્યાં સુધી.
- 2
એક સાદી રોટલી વાની નેતેના પર પૂરણ મૂકી ને ગોયનું કરવું.તચી પછી રોટલી વની ને તેને સેકી લેવી.
- 3
આ રીતે રોટલી ને વણી ને સેકી લેવી.તો ત્યાર છે પૂરણ પોલી. તેને ઘી લગાવી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204089

ટિપ્પણીઓ (2)