વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Sheetal Nandha @cook_27802134
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાક ભાજીને ધોઈ લો પછી કાજર કેપ્સીકમ લાલ પીળા પણ છે મકાઈના દાણા બધાને મિડીયમ સાઈઝ કટીંગ કરવાના
- 2
પછી એક કડાઈમાં તેલ મૂકી જીરુ કાંદા લસણ ટામેટાં મરચા આદુ નો ટુકડો મગજ તરીનાબી કાજુ લીમડો નાખીને બધું સાતળી લેવાનું પછી તેને ઠંડુ થવા દેવાનું પછી મિક્સર જારમાં તેની પેસ્ટ બનાવવાની એક કડાઈમાં તેલ મૂકી નવા બધા વેજીટેબલ નાખી સ્ટીમ થી ચડવા દેવાના પછી તેમાં મીઠું નાખવાનું પછી ગ્રેવી નાખવાની પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો કસૂરી મેથી
- 3
મલાઈ અને દહીં નાખીને પાછું દસ મિનિટ ચઢવા દેવા નું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી અને તીખો તમારા સ્વાદ પ્રમાણે બનાવી શકો અને તમે નાના સાથે પરાઠા સાથે કુલ સાથે ખાઈ શકો છો ડિનરમાં લઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15212026










ટિપ્પણીઓ