કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..

ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 નંગ
1 કલાક
  • ➡️પડ બનાવવા માટે,
  • 1+1/2 કપ મેંદો
  • 2 ટેબલ સ્પૂનઘી
  • 1/2 ટીસ્પૂનમીઠું
  • ➡️મસાલો બનાવવા માટે,
  • 1/2 કપભાવનગરી મોળા ગાંઠીયા
  • 1/2 કપરતલામી સેવ
  • 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  • 2 ટેબલ સ્પૂનતલ
  • 1 ટેબલ સ્પૂનસૂકા ધાણા
  • 1 ટેબલ સ્પૂનવરિયાળી
  • 12-15કાળા મરી
  • 1તજનો ટુકડો
  • 3-4લવિંગ
  • 2 ટેબલ સ્પૂનખાંડ
  • 1/4 ટીસ્પૂનમીઠું
  • 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટીસ્પૂનધાણાજીરુ
  • 1/2 ટીસ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • 1/4 ટીસ્પૂનસંચળ પાઉડર
  • 8-10સૂકી આમલી
  • ➡️તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 નંગ
  1. 1

    એક કઢાઇમાં તલ,વરીયાળી,સૂકા ધાણાને શેકી લેવા. તેને અલગ કાઢી તે જ કઢાઇમાં મરી,તજ,લવિંગ ને પણ સરસ શેકી લેવા.તે જ રીતે શીંગદાણા શેકી લેવા. બધું ઠંડું થવા દેવું.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક નાની વાડકી માં અડધી ભરાય તેટલું ગરમ પાણી લઇ, અડધા કલાક માટે આમલી પલાળવી. પછી તેને મિક્સર જારમાં પીસી, ગાળીને જાડો પલ્પ બનાવવો.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં મેંદો લઇ તેમાં ઘી અને મીઠું નાખી કઠણ મુલાયમ લોટ બાંધવો. લોટ ઢીલો ના બંધાય તેનું ધ્યાન રાખવું. 1 ચમચી મેંદો અલગ કાઢી તેની સ્લરી કે લઇ બનાવવી. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપવો. પછી તેના નાની પૂરી બને તેવા 25-30 લૂઆ કરી લેવા.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક મિક્સર જારમાં મરી,તજ,લવિંગને ઝીણા પીસવા. તેમાં તલ,વરિયાળી,ધાણા નાખી ફરી પીસવું.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં જ શીંગદાણા,ખાંડ,મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરુ,સંચળ પાઉડર,ગરમ મસાલો નાખી છેલ્લી વાર પીસી લેવું. સરસ ઝીણો ભૂકો કરવો. આ પાઉડર ને એક બાઉલમાં કાઢી લેવો.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તે જ મિક્સર જારમાં સેવ અને ગાંઠીયા ને ઝીણા અધકચરા રહે તેવા પીસી લેવા. અને તેને પીસેલા મસાલામાં ઉમેરી દેવા.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક કઢાઇમાં1 ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી હીંગ નાખી 2 ટેબલ સ્પૂન જેટલો આમલીનો પલ્પ ઉમેરવો. હલાવી ગેસ બંધ કરી બનાવેલો મસાલો તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવો. ઘુઘરાનો મસાલો તૈયાર છે.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક લૂઓ લઇ પાતળી પૂરી વણી કાંટાથી પ્રીક કરવી. અડધા ભાગમાં 1 ચમચી જેટલો મસાલો મૂકી કિનારી પર થોડીક સ્લરી લગાવી પૂરી બંધ કરવી. અને કિનારી પર કાંગરી કરી લેવી. જેથી ઘુઘરો સીલ થાય અને સરસ ડિઝાઇન બને. બધા ઘુઘરા આ રીતે તૈયાર કરી લેવા.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તેલ ગરમ મૂકી બિલકુલ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. તીખા ઘુઘરા તૈયાર છે. 8-10 દિવસ સુધી સારી રહે છે.

    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર July 02, 2021 14:39
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Binita Patel
Binita Patel @BinitaPatel
July 15, 2021 12:45
Wow it's awesome 👌👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 8th for લવિંગ

Keywords

તીખા ઘુઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
  2. મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
  3. પીઠલું (Pithlu Recipe In Gujarati)
  4. પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
  5. તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
  1. આલુ પૂરી (alupuri recipe in Gujarati)
  2. મસાલા પાઉ
  3. કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
  4. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218487
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close