કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Komal Joshi
Komal Joshi @cook_25445808

#EB
#Week9

#EB
#Week9

વધુ વાંચો

મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Komal Joshi
Komal Joshi @cook_25445808

#EB
#Week9

#EB
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો માટે
  • ૨મકાઈ
  • ૧ ટે. સ્પૂન આદુ સમારેલું
  • ૧મરચું સમારેલું
  • કોથમીર
  • ૧.૫ લીંબુ
  • ૧ ટી.સ્પૂનખાંડ
  • હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • મરચું પાઉડર
  • ૧ ટે. સ્પૂન ગરમમસાલો
  • ૨ ટે. સ્પૂન ચણા નો લોટ
  • ૨ ટે. સ્પૂન ચોખા નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પેલા મકાઇ ને બાફી લો.
    ત્યારબાદ તેને મિક્સીજાર માં અધકચરી પીસી લો.

    મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ઝીણા ઝીણા આદું- મરચા સુધારી ઉમેરો.
    ૧ નાની ડુંગળી ઝીણી ઝીણી સમારી ઉમેરો.

    મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોથમીર સુધારી ઉમેરો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું પાઉડર, ખાંડ, લીંબુ, ગરમમસલો ઉમેરી હલાવી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ ઉમેરી સરખું હલાવી ૫ મિનિટ માટે રેવા દો.

    મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ પર એક કડાય માં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે ધીમા તાપે વડા પાડી લો.

  6. 6

    વડા બ્રાઉન થાય એટલે ડીશ માં કાઢી લો.
    પીરસો.

    મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Joshi
Komal Joshi @cook_25445808
પર July 06, 2021 05:21

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 10, 2021 18:51
All your recipes are delicious and superb. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
  3. દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
  4. કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
  5. ઘઉં બાજરા ની મસાલા વાળી રોટલી (Wheat Bajra Masala Rotli Recipe In Gujarati)
  1. સુકી મગની દાળ (Suki Moong Dal Recipe In Gujarati)
  2. ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
  3. તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
  4. મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15231963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close