કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#RC3
રેનબોવ રેસીપી માં લાલ ટામેટાંનો ઉપયોગ કરીને સેવ ટામેટાનું શાક અને સાથે જુવાર રોટલી છાશ સર્વ કર્યા છે.

#RC3
રેનબોવ રેસીપી માં લાલ ટામેટાંનો ઉપયોગ કરીને સેવ ટામેટાનું શાક અને સાથે જુવાર રોટલી છાશ સર્વ કર્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  • 4મીડિયમ સાઈઝ ના લાલ ટામેટા
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ-જીરું
  • 1/4 ચમચીહિંગ
  • 4-5મીઠા લીમડા ના પાન
  • 1/4 ચમચી હળદર
  • 3/4 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1મોટો ટુકડો ગોળ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2વાટકા પાણી
  • 1વાટકો જીની સેવ
  • ચપટીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2 ટામેટાં ને ઝીણા સમારી લો. બીજા 2 ટામેટા ને ખમણી લેવા. ટામેટાં ને ખમણી ને લેવાથી શાક નો રસ ઘટ થશે.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ- જીરું નાખી તે ખીલે ત્યારે તેમાં હિંગ અને લીમડાના પાન નાંખી ખમણેલા ટામેટાં નાખી પછી સમારેલા ટામેટાં નાંખી દેવા. હવે ટામેટાં ને થોડા કૂક થવા દેવા.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટામેટા થોડા નરમ થઈ જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું, ગોળ નાખી મિક્સ કરી 2 મિનિટ ઉકાળો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પાણી નાખી ઢાંકીને 7-8 મિનિટ ઉકાળો જેથી શાકનો રસ થોડો ઘટ થઈ જાય. ત્યાર બાદ તેમાં સેવ અને કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો. (જ્યારે જમવા બેસવા નું હોય ત્યારે જ શાક ગરમ મૂકી જરૂર પ્રમાણે સેવ નાખવી પહેલા થી સેવ નાખી રાખી તો શાક સૂકું થઈ જાય છે.)

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે સેવ ટામેટા નું શાક

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર July 20, 2021 16:53
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 26, 2021 13:06
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ટામેટું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
  2. ચોકલેટ વોફલ (Chocolate Waffle Recipe In Gujarati)
  3. ટોમેટો ઢોસા (Tomato Dosa Recipe In Gujarati)
  4. ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
  5. ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
  1. કોર્ન દમ અંગારા (Corn Dum Angara Recipe In Gujarati)
  2. સત્તુ પાઉડર (Sattu Powder Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
  4. ડ્રેગન ફ્રુટ ની પોપસિકલ્સ (Dragon Fruit Popsickles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15290979
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close