પાવ માં વચ્ચે કાપો પાડી ખજૂર આંબલી ની ચટણી બન્ને બાજુ લગાવો લસણ ની ચટણી લગાવો
પછી પાવ ના એક ભાગ પર દાબેલી મસાલો મૂકો તેની પર મસાલા શીંગ ડુંગળી સેવ મૂકો દાડમ પણ મૂકો
તવી પર બટર મૂકી બન્ને બાજુ સેકો...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)