કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati)

Sushma ________ prajapati
Sushma ________ prajapati @cook_30970441

#RC3 લાલ રેસીપી આ શાક મુખ્યત્વે મધ્યપ્રેદેશ માં વધારે બનાવવા માં આવે છે. આ શાક ને બનાવા નું પણ એટલું જ સહેલું છે
છાશ વાળા બટાકાની સબજી

#RC3 લાલ રેસીપી આ શાક મુખ્યત્વે મધ્યપ્રેદેશ માં વધારે બનાવવા માં આવે છે. આ શાક ને બનાવા નું પણ એટલું જ સહેલું છે
છાશ વાળા બટાકાની સબજી

વધુ વાંચો

બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati)

Sushma ________ prajapati
Sushma ________ prajapati @cook_30970441

#RC3 લાલ રેસીપી આ શાક મુખ્યત્વે મધ્યપ્રેદેશ માં વધારે બનાવવા માં આવે છે. આ શાક ને બનાવા નું પણ એટલું જ સહેલું છે
છાશ વાળા બટાકાની સબજી

#RC3 લાલ રેસીપી આ શાક મુખ્યત્વે મધ્યપ્રેદેશ માં વધારે બનાવવા માં આવે છે. આ શાક ને બનાવા નું પણ એટલું જ સહેલું છે
છાશ વાળા બટાકાની સબજી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિન્ટ
4 લોકો
  1. 250 ગ્રામબાફેલા બટાકા
  2. 4લીલા મરચાં
  3. 1/2 ટેબલ સ્પૂનહીંગ
  4. 1/2 ટેબલ સ્પૂનમેથી દાણા
  5. 500 ગ્રામછાશ
  6. 3 ટેબલ સ્પૂનતેલ
  7. 1/2 ટેબલ સ્પૂન હળદર
  8. 1/2 ટેબલ સ્પૂનદાણા પાઉડર
  9. 1/2 ટેબલ સ્પૂન લાલ મરચાં પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ગ્લાસપાણી
  12. 1 ચમચીઘી
  13. લીલા દાણા સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિન્ટ
  1. 1

    સર્વ પ્રથમ લીલા મરચા ને ઝીણા કાપી લેવાના એના પછી ગેસ ઉપર તપેલી મૂકી 3 પરી તેલ નાખીશુ.

  2. 2

    તેલ ગરમ થાય ત્યાં સુધી વાટકી માં થોડું પાણી લઈને તેમાં જોઈતા પ્રમાણ માં. હળદર, દાણા, અને લાલ મરચાં ને આ પાણી માં મિક્ષ કરી મસાલો બનાવી લઈસુ

  3. 3

    હવે તેલ ગરમ થઇ ગયા પછી એમ મેથી દાન અને હીંગ નાખીસુ એ ચટકી ગયા પછી તેમાં લીલાં મરચા અને રેડી કરેલો મસાલો નાખીસુ મસાલો બરાબર થઈ જાય.

  4. 4

    હવે એના પછી બાફેલા બટાકા ના પીસ કરીને નાખીસુ અને મિક્ષ કરીશુ એના પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીસુ અને પછી ગેસ ને સલૉ ફેમ પર કરી તેમાં છાશ નાખવાંની અને હલાવતા રહેવાનું

  5. 5

    જાય સુધી શાક ઉકળવા ના લાગે ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું ઉકાળો આવી જાય એટલે ગેસ ને મીડીયમ ફ્લેમ પર કરી 15 થી 20 મીનટ ઉકળતા રેહવાનું

    બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લાસ્ટ માં એક ચમચી ઘી નાખી ને ઉપર થી લીલા દાણા નાખી દેવાના

    બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો રેડી છે મસ્ત સ્વાદિષ્ટ સબ્જી

    બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma ________ prajapati
Sushma ________ prajapati @cook_30970441
પર July 22, 2021 17:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
  2. પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
  3. સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
  4. બ્લેક પેપર સોસ (Black Pepper Sauce Recipe In Gujarati)
  5. લસણીયા ચટણી (Lasaniya Chutney Recipe In Gujarati)
  1. સત્તુ નું ડ્રીંક (Sattu Drink Recipe In Gujarati)
  2. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  3. ટોમેટો ઉત્તપમ (Tomato Uttapam Recipe In Gujarati)
  4. તંદુરી આલુ ભરતા (Tandoori Aloo Bharta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close