શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઇ ડુંગળી ટામેટા લસણ કાજુ મગજના બે વધુ સાંકડી તો થોડું પાણી રેડી તેમાં હળદર મીઠું ઉમેરો અને લાલ મરચું ટુવીલ તેને ચડવા દો
- 2
ચડી જાય એટલે તેને ઠંડુ થવા દો ઠંડુ થયા પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ ખરીદો અને ગ્રેવી બનાવી દો હવે આંગળીઓને પાણીની મદદથી જાણી લો એટલે લીસી ગ્રેવી તૈયાર થશે
- 3
હવે ફરીથી એક કડાઈમાં તેલ મૂકી પેલા એટલે તમારા પત્ર ઈલાયચી ઉમેરી 1/2 ચમચી હળદર ઉમેરો અને ચડવા દો હવે ચડી જાય ત્યારે તેલ છુટું પડશે પછી તેમાં બધા મસાલા કરી દો મીઠું ધાણાજીરું કાશ્મીરી લાલ મરચું મરચું બધુ મેરી અને ફરીથી તેને ચડવા દો હવે ચડી જશે એટલે તેલ છૂટે એટલે તેમાં પનીર મેરે થોડીવાર થવા દો
- 4
થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે શાહી પનીર ખાવાની મજા આવે છે અને છોકરાઓ પણ મન ભરીને જમે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307678






ટિપ્પણીઓ (4)