પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં પાલક ડૂબે તેટલું પાણી ઉમેરી ચપટી મીઠું નાખી બે થી ત્રણ મિનિટ માટે પાલકને બાફી લેવી. ઠંડી થાય એટલે બાફેલી પાલકને મિક્સરમાં ક્રશ કરી ગાળી લેવી. એકદમ સ્મુધ પ્યુરી બનાવી લેવી.
- 2
હવે કથરોટ માં મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં હાથેથી મસળીને અજમો, મીઠું, તેલ અને પાલક ની પ્યૂરી ઉમેરી મીડિયમ કઠણ એવો લોટ બાંધી લો.
- 3
હવે લોટ ને 10 મિનિટ માટે રેસ્ટ આપી ને પછી તેમાં થી લુવા વાળી નાની પૂરી વણી લો. ચપ્પુ મદદથી તેમાં કાપા પાડી લો.
- 4
એક કડાઈમાં પૂરી માટેનું તેલ ગરમ થાય એટલે બધી પૂરી વારાફરતી થોડી બ્રાઉન કલરની એવી તળી લો.
- 5
તો હવે તૈયાર છે આપણી પાલક પૂરી.
Made this recipe? Share a Cooksnap!
Let Shree Lakhani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15325600




ટિપ્પણીઓ (2)