કંકોડા નું શાક (Kankodanu Shak Recipe In Gujarati)

કંકોડા વિટામિન એ(vitamin A) થી ભરપૂર હોય છે જ Vitamin A આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે . કંકોડામાં ફાઇબર sari માત્રામાં હોય છે ફાઈબર અપચો અને કબજિયાત ની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે .
આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાય રહ્યા છે . કંકોડા સુગર લેવલને કંટ્રોલ માં રાખવા માટે ખુબ ઉપયોગી છે.
વરસાદમાં થતા દાદ ખાજ કે ખંજવાળમાં કંકોડા ઉત્તમ માનવામાં આવે છે. તાવ આવે ત્યારે પણ તમે કન્કોદાનું શક બનાવીને ખાય શકો છો તેમજ કેન્સર સામે લડવાની શક્તિ પણ કંકોડામાં રહેલી છે વિટામીન B12 થી લીને વિટામીન d, કેલ્સિયમ , ઝીંક, તેમજ અનેક પોષકતત્વ આ કંકોડાની અંદર સમાયેલા હોય છે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમારેલા કંકોડા ધોઇ લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી સમારેલી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 2
હવે કંકોડા ઉમેરો બરાબર મિક્સ કરી ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. 15 મિનિટ બાદ કંકોડાને દબાવી જોઇ લો. જો કચાશ રહી ગઈ હોય તો વધુ 5 થી 7 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ બઘા મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 3
2 થી 3 મિનિટ બાદ નાળિયેર નું છીણ ઉમેરી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી લો. તૈયાર છે કંકોડા નું શાક જે રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)