કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ચેવડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ચેવડો રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ચેવડો

VAROTARIYA HEMAL
VAROTARIYA HEMAL @cook_30604379

#MRC

#MRC

વધુ વાંચો

ફરાળી ચેવડો

VAROTARIYA HEMAL
VAROTARIYA HEMAL @cook_30604379

#MRC

#MRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ફ્રાય કરેલા સીંગદાણા ૧- બાઉલ
  2. ફ્રાય કરેલા બટેટા નું સલી ખમણ -૧ બાઉલ
  3. મસાલા સિંગ ૧/૨ બાઉલ
  4. ફરાળી ગઠીયા બનવા માટે:
  5. રાજગરાનો લોટ - ૧ વાટકી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ મોણ માટે ૨-ચમચી
  8. તેલ તળવા માટે
  9. ચેવડા નો મસાલો બનાવવા માટે:-
  10. લાલ મરચું પાવડર ૧ ચમચી
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ગરમ મસાલો ૧/૨ ચમચી
  13. લીંબૂ ના ફૂલ ચપટી
  14. દરેલી સાકર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફરાળી ગઠીયા બનાવવા માટે રજગરા ના લોટ માં તેલ નું મોણ અને મીઠું નાખી પાણી થી કણક તૈયાર કરી લેવી.

  2. 2

    ત્યાર બાદ તૈયાર કરેલી કણક ને ૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

  3. 3

    કણક ને રેસ્ટ આપો ત્યાં સુધી મા ગઠીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવું. અને સાથે સાથે ગઠીયા પાડવા ના સંચા માં તેલ લગાવી ને તૈયાર રાખવો

  4. 4

    હવે તૈયાર કરેલી કણક ને સંચા માં ભરીને ગરમ તેલ માં ગઠીયા પડી લેવા.

  5. 5

    ગઠીયા ને મધ્યમ આચ પર ક્રિસ્પી અને બદામી રંગના થાય ત્યાં સુધી તળવા.

  6. 6

    હવે એક મોટા વાસણમાં બનાવેલા ગઠીયા,તળેલા સીંગદાણા,મસાલા શીંગ, બટેટા નું સલિ ખમણ બધું ભેગું કરીને મસાલો છાંટીને મિક્સ કરવું.

  7. 7

    તો હવે તૈયાર છે વ્રત માં ખાઈ શકાય એવો ટેસ્ટી ચટપટો ચેવડો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

VAROTARIYA HEMAL
VAROTARIYA HEMAL @cook_30604379
પર April 14, 2024 11:00

ટિપ્પણીઓ (4)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
August 04, 2021 17:35
મસ્તત્ત છે
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અચારી ભાખરી
  2. વેજ. ગાર્લિક બ્રેડ બટર
  3. સોયાબીન નુ શાક
  1. કાચી કેરીની ચટણી
  2. સોયાબીન નુ શાક
  3. અચારી ભાખરી
  4. વેજ. ગાર્લિક બ્રેડ બટર
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345976
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close