કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

#MRC
#EB
#WEEK14
#POST21
#RAVAHANDVO
#CORN
#GUJRATIFOOD

#MRC
#EB
#WEEK14
#POST21
#RAVAHANDVO
#CORN
#GUJRATIFOOD

વધુ વાંચો

લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

#MRC
#EB
#WEEK14
#POST21
#RAVAHANDVO
#CORN
#GUJRATIFOOD

#MRC
#EB
#WEEK14
#POST21
#RAVAHANDVO
#CORN
#GUJRATIFOOD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
5વ્યક્તિઓ માટે
  • 4અમેરિકન મકાઈ
  • 2 કપરવો
  • લીલા મરચા તીખાશ ની જરૂરિયાત મુજબ
  • 2ઈંચ આદુનો ટુકડો
  • 3 થી 4ડાળી મીઠો લીમડો
  • 4 ચમચીતલ
  • ૧ કપગાજર છીણેલુ
  • 1ડુંગળી બારીક સમારેલી
  • 1 કપકોબીજ સમારેલું
  • લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1/2 કપ કોથમીર બારીક સમારેલી
  • ૧ કપદહીં
  • જરૂરિયાત મુજબ તેલ
  • બે-ત્રણ સૂકા લાલ મરચા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ ને સારી રીતે છોલી લો

    લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મકાઈના દાણા કાઢી તેને એક મિક્સર ના બાઉલમાં ઉમેરો તેમાં ખાસ ની જરૂરિયાત મુજબ લીલા મરચાં અને બે ઈંચ આદુનો ટુકડો લીમડાના પાન નાખી તેની પેસ્ટ બનાવી લો

    લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મકાઈની પેસ્ટ માં રવો ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં દહીં એડ કરી તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો ત્યારબાદ તેમાં બધા વેજિટેબલ્સ ઉમેરો

    લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું સારી રીતે મિક્સ કરી મીઠું હળદર લાલ મરચું પાઉડર બધુ મેરી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી consistency સેટ કરો આ બેટર ને થોડુંક થીક જ રાખવાનું છે

  5. 5

    હવે એક વઘારીયા માં ત્રણ ચાર ચમચી તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ તલ મીઠો લીમડો ઉમેર જીરૂ તતડી જાય ત્યારબાદ આ વઘારને તૈયાર ખીરામાં ઉમેરી સારી રીતે હલાવો હવે એક મોટા નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં 1/2 ચમચી તલ એડ કરી 2 ચમચા ખીર ઉમેરી સારી રીતે ફેલાવી દો ઉપરની સાઈડ લાલ મરચાની પાતળી ચીરી અને થોડા મકાઈના દાણા તેમજ તલ ઉમેરો દેખાવ અને સ્વાદ બન્ને ખૂબ સરસ લાગશે

    લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બંને તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી હાંડવા ને બરાબર પકાવી લો આહારને ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કર્યો છે

    લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર August 07, 2021 16:35
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
July 17, 2022 08:49
Woow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
  2. મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
  3. ફરેરો રોશર ચોકલેટ્સ
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  5. સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
  1. ભાખરી કોઈન પીઝા (Bhakhri Coin Pizza Recipe In Gujarati)
  2. રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)
  3. રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
  4. ડેટસ ડીલાઇટ (Dates Delights Recipes In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361899
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close