કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બદામ ને ગરમ પાણી માં 15 20 ઉકાળી લેવી અને ઠંડી પડી પછી તેના ફોતરા કાઢી લેવા.
- 2
ત્યાર બાદ મિક્સર માં દૂધ, અમૂલ નુ ક્રીમ, ખાંડ,બદામ, બરફ નાં ટુકડા બધું નાખી ને ક્રશ કરી લેવું.. હવે તેને એક વાસણ માં કાઢી લેવું
- 3
ત્યાર બાદ તેમાં ગરમ પાણી નાં પલાળેલુ કેસર નાખી દેવું.. અને તેમાં બદામ પિસ્તા ની કતરી નાખીને ઠંડો શેક સર્વ કરવો.😊😊😊
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15388905








ટિપ્પણીઓ (4)