કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#ff2 #Week 2
ફરાળ માં આપણે એક ની એક વસ્તુઓ જમી એ તો એકટાણા માં થાકી જવાય છે માટે કંઈક અલગ હોય તો મજા આવતી હોય છે માટે મેં અહીં ફરાળી ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો અને સરસ બન્યાં છે તેની રેસિપી બહુ સરળ છે તમે પણ જરુર થી બનાવસો થેંક્યું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ફરાળી ઢોસા માટે ની સામગ્રી
  • 1 બાઉલ મોરેયો
  • 1 બાઉલ રાજગરા નો લોટ
  • ચપટીજીરું
  • મીઠું
  • જરૂર મુજબ દહીં
  • ચોળવવા માટે ઘી અથવા તેલ
  • સબ્જી માટે
  • 500 ગ્રામબટાકા
  • 2ચમચા તેલ
  • જીરું
  • મીઠું
  • 1 ચમચીમરચું પાઉડર
  • 2 ચમચીશીંગદાણા નો ભુક્કો
  • 1 નંગટામેટું
  • 7,8લીમડાના પાન
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • કોથમીર
  • 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • સંભાર માટે ની સામગ્રી
  • 3 નંગબટાકા
  • 4 નંગટામેટાં
  • 1નાનો ટુકડો દૂધી
  • થોડાશીંગદાણા
  • 1 નંગલીલું મરચું
  • 1ચમચો તેલ
  • 2તજ
  • 2લવિંગ
  • ગરમ મસાલો
  • ચપટીજીરું
  • 7,9લીમડાના પાન
  • મીઠું
  • ખાંડ,લીંબુનો રસ સ્વાદ અનુસાર
  • ચટણી માટે
  • 1 વાટકીનાળિયેર નું ખમણ
  • 3,4લીલા મરચા
  • કોથમીર
  • મીઠું
  • ખાંડ
  • 1 વાટકીદહીં
  • વઘાર માટે
  • 4,5લીમડાના પાન
  • 1 ચમચીતેલ
  • ચપટીજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરેયો ને 4,6 કલાક માટે પલાળી રાખી પછી દહીં ઉમેરીને પીસી લો હવે તેમાં 1 વાટકો રાજગરા નો લોટ ઉમેરીને જરૂર મુજબ દહીં નાખે ની અને જીરું
    નાખી 7,8 કલાક માટે આથો આવવા માટે રાખી મુકો

    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે આપણે બટાકા ને 2 કટકા કરી મીઠું નાખી બાફી લો પછી તેની છાલ ઉતારી લો હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડાના પાન, સમારેલ ટામેટું, શીંગદાણા નો ભુકો બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કોથમીર છાંટી દો તો તૈયાર છે મસ્ત ઢોસા ની ફરાળી સબ્જી

    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ચટણી માટે આપણે મરચાં અને કોથમીર ને સમારી લઈ એક મિક્સર જાર માં મીઠું,ખાંડ નાળિયેર નું ખમણ અને દહીં ઉમેરીને પીસી લઈ પછી એક લોયા માં તેલ મૂકી,જીરું ઉમેરીને અને લીમડાના પાન નાખી બનાવેલી ચટણી ઉપર વઘાર રેડી ડો તો તૈયાર છે આપણી ચટણી

    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    સંભાર બનાવવા માટે ટામેટાં અને બટાકા ને બાફી લો સાથે એક વાટકી માં થોડી સમારેલ દૂધી અને શીંગદાણા ને બાફી લો એટલે જયારે આપણે બ્લેન્ડર ફેરવવું હોય ત્યારે બધું પીસાઈ ન જાય ટામેટાં અને બાફેલા બટાકા માં બ્લેન્ડર ફેરવી ગાળી લેવું પછી બધા મસાલા નાખી ઉકળવા દો હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં જીરું,લીમડાના પાન, તજ,લવીંગ નાખી સંભાર નો વઘાર કરી લો ઉપર થી કોથમીર છાંટી લો તો તૈયાર છે આપણો ફરાળી સંભાર જે સ્વાદ આ બહુ સરસ લાગે છે

    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે આપણે ઢોસા ના ખીરા માંથી મસ્ત મજાના ઢોસા ઉતારી લેસુ એક નોનસ્ટિક લોઢી ગરમ કરી ખીરું પાથરી કિનારી પર તેલ મૂકી વચ્ચે સબ્જી મૂકી રોલ વાળી તેને સંભાર અને ચટણી સાથે પીરસો

    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર August 18, 2021 08:15

ટિપ્પણીઓ (4)

Pinal Patel
Pinal Patel @pinal_patel
January 17, 2022 16:41
Superb 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા સાંભાર ચટણી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  4. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  5. ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
  1. મોરેયા ની ફરાળી ખીચડી
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. ફરાળી મસાલા શીંગ (Farali Masala Shing Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15399211
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close