ફરાળી એનર્જી બાર (Farali Energy Bar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બી, તલ અને ટોપરાનું ખમણ અને કાજૂ બદામ અને પીસ્તા ને સેકી લેવા. પછી મિક્ષચર મા પેસી લેવું.
- 2
હવે એક પેનમાં ઘી અને ગોળ મિક્સ કરવા ગોળ ઓગળે એટલુ જ ગરમ કરવુ પછી તેમા ઈલાયચી પાઉડર એડ કરવો અને પછી બી, તલ, ટોપરા નો પાઉડર અને કાજુ બદામ અને પીસ્તા નો ભુકો એડ કરી હલાવવું.
- 3
ઘી ઓછા વતતુ કરી શકાય. હવે એક થાળી મા ઘી લગવી મિશ્રણ પાથરવું અથવા નાના બોલ બનવા.
- 4
તો તૈયાર છે ફરાળી એનર્જી બાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15404655












ટિપ્પણીઓ (4)