મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા ને પાણી માં પલાળો.30 મિનિટ સુધી પલળવા દો.
- 2
પછી દૂધ ને ગરમ કરવા મૂકો. તેમાં પલાળેલા મોરૈયા ને તેમાં નાખી થોડી વાર ઉકાળો.પછી તેમાં ખાંડ નાખી ઉકળવા દો.
- 3
ઠંડું થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર,બદામ ની કતરણ, કેશર,પિસ્તા પણ નાખી શકાય.
- 4
તૈયાર થયેલ મોરૈયા ની ખીર ને ગરમ અથવા ઠંડી ખીર સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15406535





ટિપ્પણીઓ