બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)

Sangita kumbhani @cooksangita9275
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો, હવે એક પેનમાં ઘી ગરમ કરો, તમે તેના બાજરીનો લોટ ઉમેરો, હવે તેને આછો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો, હવે તે ગરમ લોટમાં થોડા અજમા ઉમેરી દો, એટલે તે પણ શેકાઈ જાય
- 2
બીજા ગેસ ઉપર એક વાસણમાં ગોળ મા થોડું પાણી નાખી અને તેને ઉકાળો
- 3
હવે તે ઉકળતાપાણી ને સેકેલા લોટમાં ઉમેરો
- 4
હવે તેને મિક્સ કરી લો, અને ઉપરથી સુઠ પાઉડર ઉમેરો, તૈયાર છે ગરમા ગરમ રાબ, વરસાદી મૌસમમાં ગરમા-ગરમ પીવાની ખૂબ મજા પડે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407563









ટિપ્પણીઓ