રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામને ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી દો ત્યારબાદ બદામની છાલ ઉતારી લેવી કેસર ને દૂધમાં પલાળી રાખો
- 2
હવે એક મિક્સર જારમાં પલાળી બદામ ખાંડ કન્ડેન્સ મિલ્ક અને કેસર વાળું દૂધ અને ઉમેરી મિક્સરમાં ચર્ન કરી લ્યો
- 3
હવે એક મોટા ગ્લાસમાં બરફના ક્યુબ નાખી ઉપરથી બદામ શેક નાખી ગુલાબના ફૂલ સાથે ગાર્નિશ કરે છે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411069




ટિપ્પણીઓ