મોરૈયો (Moraiya Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413523
સૌપ્રથમ મોરૈયા ને ધોઈ લેવો પછી ઝીણું બટેકુ સમારી લેવું હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરુ લીમડાના પાન નાખી બટાકા નો વઘાર કરો
પછી તેમાં બધા ઉપર મુજબ ના મસાલા એડ કરી બે મિનિટ સાંતળી લો ત્યારબાદ તેમાં મોરૈયો નાખીને પાણી એડ કરો પછી ત્રણ સીટી વગાડી લો તો તૈયાર છે ચટપટો મોરૈયો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)