રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
હવે એક વાસણમાં મેંદાને ચાળી લો, તેમાં રવો ઉમેરોતેમાં મીઠું, અને મોણ માટે તેલ નાખો, તેને મિક્સ કરી લો, અને ખાંડને એક વાસણમાં ઓગાડીને પાણી તૈયાર કરો
- 3
હવે તે પાણીથી લોટ બાંધવો, અને તેને દસ મિનિટ રેસ્ટ આપો
- 4
હવે લોટમાંથી એક લુવો લઇ, તેનોગોળ રોટલો વણો
- 5
હવે હવે તે વણેલા રોટલામાંથી, આડા ઊભા કાપા પાડો, શક્કરપારા તૈયાર કરો
- 6
હવે એક પેનમાં તેલ ગરમ કરો, અને સકરપારા ને આછા ગુલાબી રંગના તળી લો, તો તૈયાર છે સકરપારા
- 7
નાસ્તા માં ખાવાની મજા આવે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435522



















ટિપ્પણીઓ (2)