કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ ફ્લેવર્ડ કોપરાપાક (Rose Flavoured Koprapaak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ ફ્લેવર્ડ કોપરાપાક (Rose Flavoured Koprapaak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ ફ્લેવર્ડ કોપરાપાક (Rose Flavoured Koprapaak Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#EB
#Week16

ફ્રેન્ડસ, લીલાં ટોપરા માંથી રોઝ ફ્લેવર્ડ કોપરાપાક બનાવવા ની રીત મેં શેર કરી છે જે બનાવવા માં એકદમ ઇઝી છે.
બીજી રેસીપી જોવા માટે YouTube પર મારી ચેનલ સર્ચ કરો " Dev Cuisine"

#EB
#Week16

ફ્રેન્ડસ, લીલાં ટોપરા માંથી રોઝ ફ્લેવર્ડ કોપરાપાક બનાવવા ની રીત મેં શેર કરી છે જે બનાવવા માં એકદમ ઇઝી છે.
બીજી રેસીપી જોવા માટે YouTube પર મારી ચેનલ સર્ચ કરો " Dev Cuisine"

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧લીલું નાળિયેર / શ્રીફળ/ ટોપરુ
  • ૧/૨ કપમિલ્ક પાઉડર
  • ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  • ૧ કપમિલ્ક
  • ૧/૨ કપખાંડ અથવા સ્વાદ પ્રમાણે
  • ૨ ચમચીરોઝ સીરપ
  • ૧ ચમચીઘી
  • ડ્રાયફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટોપરું ખમણી ને એક જાડા તળિયા વાળી કઢાઈમાં લઈ લો. તેમાં દુઘ, ઉમેરી મિડિયમ ફલેમ પર કુક કરો. સતત ચલાવતા રહો થોડીવાર માં બઘું દુઘ બળી જશે અને ટોપરું પણ બફાઈ જશે ત્યારબાદ

  2. 2

    તેમાં ખાંડ અને મિલ્ક પાઉડર,રોઝ સીરપ ઉમેરીને ફરી કન્ટીન્યુઅસ ચલાવી ને લચકા પડતું મિશ્રણ તૈયાર કરો. છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લેવું.

  3. 3

    ઘી લગાવેલી થાળીમાં પાથરી ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરીને ઠંડું પડવા દો. રુમ ટેમ્પરેચર પર આવે ત્યારે ચોરસ પીસ માં કટ કરી લેવાં.તૈયાર છે રોઝ ફ્લેવર્ડ કોપરાપાક.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર September 01, 2021 03:27

ટિપ્પણીઓ (9)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
September 02, 2021 04:53
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
  2. કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
  3. બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
  4. ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
  5. ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
  1. ઓટ્સ પંપકીન ડમ્પલિંગ (Oats Pumpkin Dumpling Recipe In Gujarati)
  2. ફરાળી આલુ પનીર પેટીસ (Farali Aloo Paneer Pattice Recipe In Gujarati)
  3. જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
  4. ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15450962
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close