રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rinkal Tanna @cook_24062657
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..
#રીંગણ
#cookpadindia
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..
#રીંગણ
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને શેકી લો.
- 2
ઠંડા થાય એટલે છાલ ઉતારી છુંદી લો અને બીજા શાકભાજી સમારીને તૈયાર કરી લો.
- 3
કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. ડુંગળી, લસણ સાતળો. ત્યારબાદ તેમાં લીલું મરચું અને ટામેટું ઉમેરી થોડીવાર સાંતળો અને બધા મસાલા કરી લો.
- 4
ત્યારબાદ રીંગણ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને છેલ્લે લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ ઓળા ને સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
- કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
- બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
- ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
- ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15452304







ટિપ્પણીઓ (6)