રેડ વેલવેટ કોકોનટ કૂકીસ (Red Velvet Coconut Cookies Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
રેડ વેલવેટ કોકોનટ કૂકીસ (Red Velvet Coconut Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં ખાંડ અને બટર ને એકદમ સરસ મિક્સ કરી લેશું પછી તેમાં મૈંદા બૅકિંગ પાઉડર કોકો પાઉડર લાલ કલર ઉમેરી બધું સરસ મિક્સ કરી લેશું હવે તેમાં કોકોનટ પાઉડર ઉંમેરી તેને 10મિનિટ ફ્રિજ માં મૂકી દેશું
- 2
ઓવન ને 170 ડિગ્રી પર પ્રિ હિટ કરી લેશું હવે કૂકીસ બનાવી પ્રિહિટ ઓવેન માં 15/20મિનિટ માટે બેક કરી લેશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15461773



ટિપ્પણીઓ (15)