કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week16
#ff3
#cookpadgujarati

કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  • 500મિલી ફૂલ ફેટ દૂધ
  • 1/4 કપખાંડ
  • 1/2 tspફટકડી પાવડર
  • 3 tbspખાંડ ચાસણી બનાવવા
  • 1/2 tspઈલાયચી પાવડર
  • 1 tbspઘી
  • 👉 ગાર્નિશ માટે :-- બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉમેરી ફાસ્ટ ગેસ ની આંચ પર ગરમ કરવા મૂકો. હવે એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરી ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આમાં ફટકડી પાવડર ઉમેરી સતત હલાવતા રહેવું. ફટકડી ઉમેર્યા બાદ તેમાં થોડું દાણા જેવું થવા લાગશે. હવે દૂધ ને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી દૂધ નું પાણી પૂરેપૂરું બળી ના જાય.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દૂધ ઉકળે ત્યાં સુધી બીજી બાજુ પેન કે તવા પર ખાંડ ને કેરેમલાઈઝ કરવાની છે. એના માટે ખાંડ ને શેકો જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય અને એનો કલર બ્રાઉન આવી ન જાય ત્યાં સુધી મેલ્ટ કરો. હવે દૂધ મા આ કેટેમલાઈઝ ખાંડ ને ઉમેરો ને ફાસ્ટ ગેસ પર દૂધ ને ઉકળવા દો.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દૂધ અડધા ઉપર થઈ ગયું છે. હવે આમાં ઈલાયચી પાવડર અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ થાબડી માંથી બધું પાણી ઉડી ગયું છે ને પેન પણ છોડવા માંડ્યું છે તો હવે ગેસ ની આંચ બંધ કરી ઠંડું કરવા પ્લેટમાં કાઢી લો. ઠંડુ થયા પછી એમાંથી એક નાનો બોલ લઈ હાથમાં ગોળ બોલવાળી લો અને પ્લેટ મા મૂકી હાથથી થાબડી લો.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતથી બધા થાબડી પેંડા તૈયાર કરી લો.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આપણા કાઠિયાવાડી કણીદાર ને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા થાબડી પેંડા તૈયાર છે સર્વ કરવા માટે. આ પેંડા ને બદામ ના કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર September 05, 2021 05:10
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Jibita Khanna
Jibita Khanna @Jibitakhanna
September 08, 2021 06:35
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થાબડી પેંડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
  3. ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
  4. સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)
  5. કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
  1. કોકોનટ સોજી શીરો (Coconut Sooji Shiro In Gujarati)
  2. પાઠોલી (Patholi Recipe In Gujarati)
  3. પરવળ બટાકા નું સુકુ શાક (Parvar Bataka Suku Shak Recipe In Gujarati)
  4. સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15465126
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close