ચોકલેટ ક્રીમ બિસ્કીટ ના લાડુ (Chocolate Cream Biscuit Ladoo Recipe In Gujarati)

Meena Chudasama @cook_17755034
ચોકલેટ ક્રીમ બિસ્કીટ ના લાડુ (Chocolate Cream Biscuit Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ માંથી ક્રીમ અને બિસ્કીટ ને અલગ પાડવું પછી જે બિસ્કીટ અલગ કાઢીયા તા તેનો ભુક્કો કરવો મિક્સરમાં. હવે એ બુક આની અંદર બે ચમચી દૂધ નાખવું અને લોટ જેવું થઈ જશે. હવે ફ્રીમ માં ટોપરાનું ખમણ નાખો અને મિલ્ક પાઉડર નાખો પછી તેને ભેગું કરી લો પછી તેની અંદર એક ચમચી ડ્રાયફ્રુટ નાખો
- 2
હવે લાડુ બનાવવા માટેઆપણે જે બિસ્કિટનું મિક્ષણ બનાવ્યું હતું તેને લાડુના મૂળમાં નીચે ની ફરતે લગાવી દેજો પછીથી વચ્ચે ક્રીમ નું મિશ્રણ લગાવ પછી પાછું બિસ્કિટનું મિશ્રણ લગાવી અને તેને બંધ કરી દો લાડુ કાઢી અને સર્વ કરો તૈયાર છે આપણા લાડુ
Keywords
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ ડુંગળીયું (Kathiyawadi Dhaba Style Dungariyu Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503072



ટિપ્પણીઓ