રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

#GCR
ગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે.
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCR
ગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મુકી દો તેમાં કેસર ના તાંતણા નાખી પાણી ઉકલે તેટલું ગરમ કરી લો.
- 2
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રવો નાખી દો રવો ધીમે ગેસ પર સહેજ લાલ રંગ નો થઈ અને સેકવાની સુગંધ આવે એટલી વાર સેકવા દો.
- 3
રવો સેકાઈ ગયા બાદ તેમાં ગરમ કરેલું કેસર વાળુ પાણી ધીમે ધીમે ઉમેરો અને હલાવો. હવે તેમાં ખાંડ નાખી શીરો સારી રીતે મિક્સ કરી ઢાંકીને ધીમે ગેસ પર સીજવા દો. 5 મિનિટ પછી તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ-બદામ-પિસ્તા ની કતરાણ નાખી મિક્સ કરી થોડી વાર રહેવા દો.
- 4
એક પ્લેટ માં લઈ ઉપર બદામ ની કતરાણ થી સજાવી સર્વ કરો. હવે તૈયાર છે ગણપતિ બાપા ને ધરવાનો પ્રસાદ રવાનો શીરો.
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)













ટિપ્પણીઓ (2)