કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોપરાપાક બનાવા માટે ની સામગ્રી ભેગી કરી લો. નાની કટોરી માં હુંફાળું દૂધ લઇ તેમા કેસર પલાળી લો. એક પેન માં ઘી ગરમ કરી કોકોનટ ને સાંતળી લો.
- 2
એક બાઉલ માં દૂધ, મિલ્ક પાઉડર, મિલ્ક મેઇડ, ખાંડ આ બધું મીક્ષ કરી લો. પછી ગેસ ઉપર પેનમાં નાખી કુક થવા દો. ઘટ્ટ થઇ ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમા સેકેલ ડેસિકેટેડ કોકોનટ અને કેસર મિશ્રીત દૂધ અને ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મીક્ષ કરી લો અને ઘટ્ટ થાઈ ત્યાં સુધી હલાવો પછી ગેસ બંધ કરો.
- 4
હવે પ્લેટ માં કાઢી તેને પાથરી દો ને ઠંડુ પડે એટલે તેના કાપા પડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
- પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
- ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
- કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15515244







ટિપ્પણીઓ (14)