ચીઝ ટોસ્ટેડ સેન્ડવીચ (Cheese Toasted Sandwich Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો. પછી તેની છાલ કાઢી સ્મેશ કરી દો.
- 2
હવે ગેસ પર લોયા મા તેલ મુકી ડુંગળી, આદું મરચા ની પેસ્ટ સાંતળી લો. પછી બધો મસાલો નાખી મિક્સ કરી, બટાકા, કોથમીર, લીંબુનો રસ નાખી મિક્સ કરી દો. પછી ગેસ બંધ કરી દો.
- 3
હવે એક બ્રેડ પર ગ્રીન ચટણી, બીજી બ્રેડ પર રેડ ચટણી લગાવી વચ્ચે મસાલો, ચીઝ ખમણેલું ભરી, ઉપર માખણ લગાવી ગ્રીલ સેન્ડવીચ ટોસ્ટર મા મુકી ગ્રીલ કરી લો.
- 4
રેડી છે સેન્ડવીચ ઉપર ચીઝ ભભરાવી મસાલા દહીં, સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15539157




ટિપ્પણીઓ (8)