મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)

Purvi Baxi @cook_25317624
આ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો.
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
આ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ક્રીમ લઈ તેને બિટર થી બીટ કરો જ્યાં સુધી સ્ટીફ પિક ના આવે.
- 2
હવે તેમાં મિલ્ક મેઇડ અને ગ્રીન ફુડ કલર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
- 3
ફુદીના ના પાન ને મિક્સર માં ક્રશ કરી તેને પણ ઉમેરી દો અને ચોકલેટ ચિપ્સ ઉમેરી બધું એકદમ બરાબર મિક્સ કરી એર ટાઈટ ડબ્બા માં ભરી ૬ થી ૭ કલાક ફ્રીઝર માં સેટ કરવા મૂકો.
- 4
તો તૈયાર છે એકદમ refreshing મિંટ આઈસ્ક્રીમ જે ખૂબ જ સરસ ટેસ્ટ માં લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546466

ટિપ્પણીઓ (7)