કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#mr /એપલ ખીર
આપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે.

#mr /એપલ ખીર
આપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 1 લીટર દૂધ
  • ૧૦૦ ગ્રામ મિલ્ક મેડ
  • 2સફરજન
  • 1 ટી સ્પૂનઘી
  • ઇલાયચી સ્વાદ પ્રમાણે
  • 1 ટેબલ સ્પૂનકાજુ બદામ પિસ્તાની કતરાણ
  • ડેકોરેશન માટે એપલ સ્લાઈસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરવાં મુકી ઉકાળવા દો.

    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એપલ ને ખમણી લો. એક કઢાઈમાં એપલ નું ખમણ લઈ કૂક કરવા મુકી તેમાં 1 ટી સ્પૂન ઘી નાખી ગરમ એપલ ને સેકો.
    એપલ માંથી છૂટેલુ પાણી બળી જાય ત્યાં સુધી એપલ કૂક થવા દો ત્યાર બાદ તેને ઠંડું કરવા મુકી દો.

    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઊકળતા દૂધ માં મિલ્કમેડ નાખો અને સતત હલાવતા રહો. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ પિસ્તા ની કતરાણ નાખી મિક્સ કરી ઠંડું કરવા મુકી રાખો.

    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દૂધ અને એપલ નું ખમણ જ્યારે ઠંડા પડે એટલે જ્યારે બાસુંદી સર્વ કરવી હોય ત્યારે જ તેમાં એપલ નું ખમણ દૂધ માં નાખી મિક્સ કરી ને સર્વ કરો.

    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર September 28, 2021 07:26
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
September 28, 2021 18:50
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Apple Basundi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  2. તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. મેક્સિકન ટોમેટો સૂપ (Mexican Tomato Soup Recipe In Gujarati)
  5. કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ (Caramel bread custard pudding in Guj
  1. ખીચું (Khichu Recipe In Gujarati)
  2. ફલાફલ
  3. કઢી (Kadhi Recipe In Gujarati)
  4. પૌઆ ની બરફી (Poha Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15553580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close