ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)

Dimple prajapati @Dimple_Dishes
#LO
રાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LO
રાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય લોટ મિક્સ કરી ઉપરની બધી સામગ્રી ઉમેરી જોઈતા પ્રમાણમાં પાણી લઈ કઠણ લોટ બાંધી દેવો
- 2
ત્યાર પછી તેના રોલ બનાવી ઢોકળાના કુકરમાં ધીમા તાપે ગેસ ઉપર મૂકી 30 મિનિટ વરાળથી બાફી લેવા.
- 3
ત્યાર પછી રોલ નાં નાના નાના પીસ કટ કરી લેવા.
- 4
હવે એક કડાઈમાં ૨-૩ ચમચી તેલ લઇ ગેસ ઉપર મધ્યમ તાપે મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ મીઠી લીમડી ના પાન ઉમેરી વઘાર કરી તેમાં કટ કરેલા મુઠીયા ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ૨-૩ મિનિટ સુધી સિઝાવા દેઈ ગેસ બંધ કરી દેવો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી લેફ્ટ ઓવર રાઈસ મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582883

ટિપ્પણીઓ (4)