કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#mr
કોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1લીટર + 1/4 કપ ફૂલ ફેટ દૂધ
  2. 4 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  3. 3 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  4. 7-8 ટેબલ સ્પૂનખાંડ (અથવા જરૂર મુજબ)
  5. 1/2 કપ ડાર્ક ચોકલેટ (કોઈ પણ મનપસંદ ચોકલેટ લઈ શકો છો)
  6. ગાર્નિશીંગ માટે
  7. ચોકલેટ સ્પ્રીંકલ્સ
  8. ચોકલેટ વેફર સ્ટિક
  9. સ્પૂનચોકલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. 1 તપેલી માં નીચે 1 ચમચી જેટલું પાણી મૂકી દૂધ ઉકળવા મૂકો. દૂધ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી દો અને થોડી વાર ઉકળવા દો. ચોકલેટ ના ટુકડા કરીને રાખી દો.

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1 વાટકા માં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર માં 1/4 કપ દૂધ જે રૂમ ટેમ્પરેચર પર છે તે ઉમેરો અને સરખું મિક્સ કરી લો. કોઈ પણ lumps ના રહેવા જોઈએ. મિશ્રણ એકદમ સ્મૂધ થઈ જવું જોઈએ. દૂધ 10 થી 15 મિનિટ દૂધ ઉકાળો. હવે દૂધ માં ખાંડ ઉમેરો. સરખું મિક્સ કરી લો. કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નું મિશ્રણ ઉમેરો, ટુકડા કરેલી ચોકલેટ ઉમેરો. સરખું મિક્સ કરી લો. ગેસ બંધ કરી દો. હવે seive ની મદદ થી ગાળી લો જેથી એકદમ સ્મૂધ અને સિલ્કી consistency મળે કોલ્ડ કોકો ની. (ખાંડ ની માત્રા તમે કઈ ચોકલેટ વાપરો છો તેના પર પણ છે.)

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ કોકો ને ફ્રીજ માં 4 થી 5 કલાક ઠંડુ થવા મૂકી દો. જો તમારે કોકો તરત સર્વ કરવો હોય તો તેમાં બરફ ના ટુકડા ઉમેરવા. તો તમારે કોર્ન ફ્લોર ની માત્રા વધારી દેવાની કારણ કે બરફ નું પાણી બનશે તો કોલ્ડ કોકો જે થીક હોવો જોઈએ તેવો નઈ બને અને વધારે લિક્વિડ કનસીસટન્સી વાળો બનશે. 4 થી 5 કલાક બાદ ચોકલેટ સ્પ્રીંકલ્સ, ચોકલેટ વેફર સ્ટિક અને ચોકલેટ સ્પૂન થી ગાર્નિશ કરી કોલ્ડ કોકો સર્વ કરો.

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર October 07, 2021 17:26

ટિપ્પણીઓ (17)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
March 03, 2022 04:53
Looks delicious dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for કોકો પાઉડર
  2. 8th for કોલ્ડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોપરાપાક (Koprapak recipe in Gujarati)
  2. પનીર એન્ડ કોર્ન સલાડ (Paneer Corn Salad Recipe In Gujarati)
  3. ખીચડી કબાબ (Khichdi Kebab Recipe In Gujarati)
  4. દહીં રગડા પૂરી (Dahi Ragda Poori Recipe In Gujarati)
  5. લેફ્ટઓવર ભાત ના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
  1. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  2. મહારાષ્ટ્રીયન થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
  3. કોલ્ડ કોકો (cold coco recipe in English)
  4. દહીં રગડા પૂરી (Dahi Ragda Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close