કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#DIWALI2021
દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે.

#DIWALI2021
દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
1 બાઉલ
  • 200 ગ્રામકાચા મગફળી ના દાણા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટી સ્પૂનસંચળ પાઉડર
  • 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 ટી સ્પૂનચાટ મસાલો
  • ચપટીહિંગ
  • ચપટીહળદર
  • 1 ટી સ્પૂનતેલ
  • 2 ચમચીજેટલું પાણી
  • 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  • 2 ટેબલ સ્પૂનચોખાનો લોટ
  • 2 ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગફળી ના દાણા ને એક વાસણમાં લઈ તેમાં બધો સૂકો મસાલો કરી લઈ સારી રીતે મિક્સ કરી તેમાં તેલ અને પાણી નાખી ૧૦ મિનિટ ઢાંકીને રાખી મૂકો.

    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ત્રણેય લોટ નાખી દહીં સારી રીતે મિક્સ કરી ઢાંકીને 5-7 મિનિટ મુકી દો.

    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ગરમ કરવા મુકી દો. શીંગ દાણા ને ફરી એકવાર મિક્સ કરી લો સરખા લોટ સાથે કોત ના થાય તો હાથ થી કોત કરી લેવા. જો જરૂર લાગે તો ચોખા ના લોટ થોડો નાખી શકાય. હવે શીંગ ને મીડિયમ ગરમ તેલ માં છૂટી છૂટી પાડી લો અને ગોલ્ડન રંગ ની તળી લો.

    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે શીંગ ભુજીયા તેને ચા સાથે કે હાલતાં ચાલતાં ખાઈ શકો છો.

    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર October 09, 2021 08:33
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asha G. Galiyal
Asha G. Galiyal @cook_25412632
November 17, 2021 16:51
Superb 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સીંગ ભુજીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરી ચકલી (bajri chakli recipe in Gujarati)
  2. ચણા ચોર ગરમ ચાટ (Chana Chor Garam Chaat Recipe In Gujarati)
  3. શેકેલા પેંડા નો પ્રસાદ (Shakela Penda Prasad Recipe In Gujarati)
  4. રોટી ફ્રેન્કી (Roti Frankie Recipe In Gujarati)
  5. લાપસી ઇન માઇક્રોવેવ (Lapsi In Microwave Recipe In Gujarati)
  1. દહીં મમરી ના પુડલા (Dahi Mamari Pudla Recipe In Gujarati)
  2. રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
  3. બેસન લાડુ (Besan laddoo recipe in Gujarati)
  4. રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15590892
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close