ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)

#DIWALI2021
કુકીઝ એ બિસ્કીટ નો જ એક પ્રકાર છે જે અલગ-અલગ ફ્લેવર અને અલગ -અલગ આકાર આપીને બનાવી શકાય છે બાળકોને તથા દરેક ઉંમર ના વ્યકતી ને ખુબ જ પસંદ આવે છે તે તહેવારોમાં ચા અને કોફી સાથે મહેમાનોને સર્વ કરી શકાય છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટર લો તેને બે થી ત્રણ મિનિટ બીટ કરો તેમાં આઈસીંગ ખાંડ ઉમેરો પછી તેને ફરીથી બીટ કરો મિશ્રણ ફ્લપી થઈ જશે તેમાં વેનિલા એસેન્સ ઉમેરી ફરી ૧ મિનીટ માટે બીટ કરી લો
- 2
પછી તેમાં મેંદો,બેકિંગ પાઉડર, કોકો પાઉડર ચાળીને ઉમેરો
- 3
તેમાં બધું મિક્સ કર્યા પછી તેમાં ચોકો ચિપ્સ ઉમેરી એક કણક તૈયાર કરો
- 4
તેના ગોળ લૂઆ વાળી કુકીઝ ને આકાર આપી બેકિંગ ટ્રે ને ગ્રીઝ કરી તેમાં મૂકો તેના પર ફરી ચોકો ચીપ્સ લગાવો
- 5
તેને પ્રિહિટેડ ઓવનમાં ઓવનમાં 13 મિનિટ માટે બેક કરવા મુકો
- 6
બેક થયા પછી કૂકીઝ ને દસ મિનિટ ઠંડી થવા દો પછી તેને સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)