મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala French Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી અને ઉભી ચીરી માં કટ કરી લો. તેને 2-3 વાર પાણી માં બરાબર ધોઈ લો.
- 2
ત્યાર બાદ ચિપ્સ ને પાણી માં નાખી 1 કલાક માટે ફ્રીજ માં મુકી દો.
- 3
ત્યાર બાદ કડાઈમાં તેલ ગરમ થાય ત્યારે ફ્રીજ માંથી ચિપ્સ કાઢી લો અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન.
- 4
હવે ચિપ્સ માં મસાલો કરી સર્વ કરો. તૈયાર છે મસાલા ફ્રેન્ચ ફ્રાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15612217




ટિપ્પણીઓ