સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

#suhani
સીતાફળમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે સીતાફળ ડાયજેસ્ટ સીસ્ટમને સુધારે છે સીતાફળનું સેવન કરવાથી સ્કીન પણ સરસ થાય છે
મેં અહીંયા આપડા હોમ શેફ સુહાની ગાથા ની સીતાફળ બાસુંદી ની રેસીપી જોઈને સીતાફળ બાસુંદી બનાવી છે જેની રેસીપી હું શેર કરું છું

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ફુલ ફેટવાળું દૂધ ઉકાળવા મુકો દૂધને ઉકાળો બરાબર ઉકળે એટલે તેમાં કાજૂનો પાઉડર મિક્સ કરો
- 2
દૂધને બરાબર ઉકાળો તે જાડું થશે તેમાં જરૂર પ્રમાણે ખાંડ ઉમેરો પછી બરાબર ઉકાળો જાડું થઈ જાય દૂધ એટલે ગેસ બંધ કરી દો
- 3
દૂધની ઠંડું થઇ જવા દો બેથી ત્રણ કલાક ઠંડુ થઈ જાય પછી તેમાં સીતાફળ નો પલ્પ અને ડ્રાયફૂટ્સ ઉમેરો અને ફ્રિજમાં મૂકીને એકદમ ચીલ્ડ થવા દો
- 4
સીતાફળ બાસુંદી ને ઠંડી ઠંડી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)