માખણ મીસરી (Makhan Misri Recipe In Gujarati)

Aarti Lalcheta @cook_32034575
માખણ મીસરી (Makhan Misri Recipe In Gujarati)
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15627010

પહેલા દૂધ ને ગરમ કરવા મૂકો
હવે દૂધ ઠંડું થવા દો
હવે દૂધ ને જમાવી દો
૧૦ કલાક પછી ઉપર થી મલાઈ લઈ ને
તેમાં થી માખણ ઉતારી લો
હવે તેમાં ખાંડ મિક્સ કરી દો
તૈયાર છે માખણ મીસરી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ