પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ફુદીના ના પાન અને મરચાં ને ધોઈ ને તેમાં થોડું પાણી નાખી મિક્સર માં ક્રશ કરી તેને ગાળી લેવું
- 2
ચણા ના લોટ માં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ નાખી પાલક નો રસ ઉમેરી નરમ લોટ બાંધવો
- 3
સંચા માં લોટ ની કણક મૂકી સેવ પાડવી ગરમ સેવ ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરવી પાલક સેવ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664819











ટિપ્પણીઓ (9)