પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાજી ને ધોઈ લેવી ને જીની સમારી લેવી ને આદુ મરચા ની અદ્ધકચરા પીસી લેવા ને લોટ બધા રેડી કરી ચારી લેવા.
- 2
હવે તેમાં મસાલા ભાજી ને આદુ મરચા ની પેસ્ટ ને દહીં ને મોણ નાખી મીડિયમ લોટ બાંધવો.
- 3
હવે ચારણી ને તેલ થી ગ્રીસ કરી લેવી ને મૂઠિયાં વારી તેમાં ગોઠવી દેવા.
- 4
હવે પાણી ગરમ થાય એટલે સ્ટીમ કરવા મૂકવા ને ૧૫_૨૦ મિનીટ થાય એટલે ચાકુ થી ચેક કરી લેવાં આપનુ ચાકુ સાફ બાર આવે એટલે આપણા મૂઠિયાં રેડી.
- 5
હવે ઠરી જાય પછી તેના કટકા કરી તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા નાખી વઘાર કરવો.
- 6
આ રીતે રેડી છે આપનાં પાલક ના મૂઠિયાં જે સ્વાદ માં ખુબ સરસ થાય છે.
હવે તેને એક પ્લેટ માં કાઢી લીલી ચટણી ને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711081






















ટિપ્પણીઓ (4)