કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#Letter R
#cooksnap Chhallange
#Lets cooksnap

#Letter R
#cooksnap Chhallange
#Lets cooksnap

વધુ વાંચો

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#Letter R
#cooksnap Chhallange
#Lets cooksnap

#Letter R
#cooksnap Chhallange
#Lets cooksnap

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
બે લોકો માટે
  • 2મોટા રીંગણ
  • 2ઝીણી સમારેલી ડુંગળી
  • 2ઝીણા સમારેલા ટામેટા
  • 1 મોટી ચમચીઝીણું સમારેલું લસણ
  • મીઠું સ્વાદ મુજબ
  • મોટી ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૪ મોટી ચમચીતેલ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોટા રીંગણ ને સારી રીતે ધોઈને કોરા કરી તેની પર તેલ લગાવી રીંગણ ને ગેસ ઉપર શેકી લેવા

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રીંગણ શેકાઈ જાય એટલે થોડા ઠંડા થાય પછી તેની છાલ કાઢી તેને મેશ કરી લેવા

  3. 3

    હવે પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તેમાં ઝીણું સમારેલું લસણ નાખી ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળવી

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી ટામેટા ચઢે ત્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને સાંતળવા પછી તેમાં મેશ કરેલા રીંગણ નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ધીમા ગેસ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું પછી ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી લેવું

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને ગરમ ગરમ રોટલા ગોળ અને લીલી ડુંગળી સાથે સર્વ કરવો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર November 17, 2021 12:03

ટિપ્પણીઓ (2)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
November 17, 2021 15:00
Wow...Superb 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
  2. મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  4. એપલ ફ્રુટ કેક (Apple Fruit Cake Recipe In Gujarati)
  5. એગલેસ મેકરૂન્સ (Eggless Macroons Recipe In Gujarati)
  1. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  2. બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
  3. રાઈ વાળા ગાજર (Rai Vala Gajar Recipe In Gujarati)
  4. એપલ અને પનીર સેન્ડવીચ (Apple Paneer Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15712288
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close