દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં જીરુ નાખો. પછી હીંગ, લસણ ની ચટણી, ધાણા જીરુ, હળદર, મીઠું સ્વાદ મુજબ નાખો.
- 2
હવે ૧ મીનીટ રેહવા દો પછી તેમાં દહીં નાખી દો અને પછી ગેસ બંધ કરી દો. હવે દહીં તિખારી તૈયાર છે. આ કાઠીયાવાડી થાળીમાં પીરસાતી જ હોય છે. લીલા ધાણા ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716047










ટિપ્પણીઓ (13)