દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મગફળીનો ભૂકો,મરચુ પાઉડર,હળદર,મીઠું,ગ્રીનચીલી, બધુંજ નાખીને મસાલો તૈયાર કરો.
- 2
પછી વધારવા માટે એક પેનમાં તેલ મુકો.તેલ આવી જાય એટલે તેમાં જીરું નાખો. ત્યારબાદ તૈયાર કરેલો મસાલો નાખો અને 5 મિનિટ હલાવો. પછી તેમાં દહીં નાખી ને 5 મિનિટ થવા દો. નીચે ઉતારીને કોથમીર છાંટો અને તેને સર્વ કરો.
- 3
નો onion નો garlic દહીં તીખારી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716690







ટિપ્પણીઓ