દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)

Harita Mendha @HaritaMendha1476
#CB5
દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે.
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5
દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી સહેજ થવા દો.
- 2
પછી તેમાં લસણની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
દહીં ને થોડું ફેંટી લો. હવે તેને ચટણી માં ઉમેરી બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી ધીમા તાપે 2-3 મિનિટ ચડવા દો.
- 4
ગરમ અથવા ઠંડી સર્વ કરી શકાય.
- 5
તેને ફ્રીજ માં 4-5 દિવસ સ્ટોર કરી શકાય છે.
- 6
લસણની ચટણી ની રેસિપી મે અગાઉ પોસ્ટ કરેલી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728398

ટિપ્પણીઓ (4)