રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓળા ના રિંગણ ને બરાબર સેકી લો.
- 2
ડુંગળી ટોમેટો ને જીણા સમારી લો.લસણ ની પેસ્ટ બનાવી લો.
- 3
હવે રીંગણ છોલી એકદમ મેશ કરી લો.જો બી હોય તો એ કાઢી નાખવા.
- 4
હવે કઢાઇ મા તેલ ગરમ મૂકી વઘાર કરો.અને તેમા લસણ ડુંગળી ટામેટા સાતડો.
- 5
હવે તેમા મસાલો નાખી રીંગણ નાખી સરખી મિક્સ કરી લો.અને 5 મિનિટ ધીમા ગેસ પર રહેવા દો.
- 6
તૈયાર છે ગરમ ગરમ ઓળો તેને રોટલા સાથે પીરસો.ખૂબ સરસ લાગસે.
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730535











ટિપ્પણીઓ (4)