ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujrati
#cooksnap
આજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..
પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું ..

રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને થોડીવાર પલાળી ને બાફી લેવા.અડદ ની દાળ ને પણ પકડી ને કુકર માં ધીમે તાપે. 1 સિટી વગાડી લેવી.તપેલી માં તેલ નો વઘાર મૂકી રાઇ જીરૂ હિંગ લીમડો અને ટામેટા ઉમેરી દેવા.લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું બધા મસાલા એડ કરી, દાળ માં પાણી ઉમેરી ને બિટર થી એક રસ કરી થોડી વાર ઉકાળી ધનાભજી નાખી ઉતારી લેવી.
- 2
કોબી બટાકા ટામેટા ને સમારી,કુકર માં તેલ લઇ રાઈ હિંગ ટામેટું ઉમેરી સાંતળી લેવું.શાક ઉમેરી બધો મસાલો ઉમેરી થોડું પાણી ઉમેરી 2 સિટી વગાડી લેવી.શાક તૈયાર.
- 3
રોટલી નો લોટ બાંધી ઉતારી લેવી.રોટલા ને ઘડી લેવા..બધી સાઈડ ડીશ (અથાણાં,કાચું)લઇ થાળી તૈયાર કરવી.તૈયાર છે મસ્ત ગુજરાતી થાળી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)