કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
પાંચ લોકો
  • 200 ગ્રામ(બટાકા,ગાજર,રતાળુ, સુરણ, કાચુ કેળું)
  • ૧વાટકી(લીલા વટાણા, વાલ,તુવેર)
  • ૧ નંગરીંગણું
  • 1કટકો દૂધી
  • 1વાટકી(ગુવાર,વાલોળ)
  • ફ્લાવર
  • ૨ નંગટામેટા
  • 2 ચમચીઆદુ -મરચા -લસણની પેસ્ટ
  • કોથમીર
  • ૧ ટી.સ્પૂનરાઈ જીરુ
  • 1 ટીસ્પૂનહિંગ
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • 2 ટી સ્પૂનહળદર
  • ૩ ટી.સ્પૂનધાણાજીરું
  • ૩ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૨ ટી.સ્પૂનખાંડ
  • 1 ટીસ્પૂનલીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તેલ
  • ઊંધિયાની ગોળી માટે :-
  • 1 વાટકીઝીણી સમારેલી મેથી
  • ૧ વાટકીચણાનો લોટ
  • 1/2ટીસ્પૂન ખાવાનો સોડા
  • 1 ચમચીતેલ મોણ માટે
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચીઆદુ -મરચા -લસણની પેસ્ટ
  • 1/2 ચમચી ખાંડ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ધાણાજીરું પાઉડર
  • ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ભાજીને ધોઈ સમારી લો.ત્યારબાદ લીલા દાણા કાઢી લો.

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.હવે તેમાં હિંગ,રાઈ, જીરું, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી ટામેટા નાખી સાંતળો.ત્યારબાદ બધા શાકભાજી ઉમેરી બધા મસાલા ઉમેરો અને બધુ બરાબર હલાવી લો.ત્યારબાદ કુકર નું ઢાંકણ બંધ કરી ત્રણ સીટી આવવા દો.ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે ઊંધિયા ની ગોળી માટે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી લો અને તેમાંથી નાની ગોળી વાળી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને બધી ગોળીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    હવે કૂકરના ઢાંકણ ખોલી બધી ગોળી તેમાં ઉમેરી દો અને બે મિનિટ ચડવા દો એટલે બધું સરખું મિક્ષ થઇ જાય.

  5. 5

    ગરમાગરમ ઊંધિયું કોથમીરથી ગાર્નિશ કરી પૂરી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર December 13, 2021 08:16

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 13, 2021 09:48
વાહ ..મસ્ત
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  2. કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ મીઠી ચટણી (Instant Sweet Chutney Recipe In Gujarati)
  4. ખીચું (Khichu Recipe In Gujarati)
  5. વઘારેલો દહી વાળો ભાત (Curd rice with tadka recipe in Gujarati) (Jain)
  1. લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
  2. ખીચું (Khichu Recipe In Gujarati)
  3. ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
  4. કંદ ફ્રાય (Kand Fried Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769714
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close